ઘણી નાણાકીય સંસ્થાઓ વિવિધ પ્રકારો અને ઓફરો દ્વારા લોન્સ માટે કહે છે તેઓ સૌથી નીચો વ્યાજ દર આપી રહ્યા છે અને તે લોનફ્રેન્ડલી છે. પરંતુ વાસ્તવમાં તેઓ વેતનભોગી અને સ્વ-રોજગારી ઉદ્યોગપતિઓને મૂર્ખ બનાવે છે. મોટાભાગે અને વૈશ્વિક અવલોકનથી જાણવા મળે છે કે તેણે/તેણીએ કે લોનસીકર્સ/લોન એપ્લીકન્ટ એક દાયકા પછી ભવિષ્યમાં પ્રગતિ કર્યાબાદ લોન ચૂકવી દેવામાટે જાય ત્યારે તેઓએ શરૂઆતમાં લાંબા સમય સુધી ઓછી રકમ સાથે લે છે પછી શક્ય તેટલા સમયમાં બાંધી તેમને બીજી વિત્તીય સંસ્થામાં ફેરવી ન શકે તેવી પરિસ્થિતિએ લાવે છે. પરંતુ આ એ નાણાકીય સંસ્થા છે જ્યાં તેઓ આવ્યા અને ફસાયા કહેવાય. આવા લોન-સીકર્સથી તેમણે બનાવવાના ભોગે જ મિલિયનમાંથી બિલીયન બનાવ્યા, અને મંથલી રીડ્યુંસિંગ બેલેન્સ પદ્ધતિથી મુદ્દલ ઘટાડવાના નામે વ્યાજની ગણતરી કરી છે.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે લોન-સીકર્સથી વધુ ચતુર અને ચતુરાઈ દેખાડવા માટે ઘણી ટેલરમેડ સ્કીમ બનાવવામાં આવેલી લોન યોજનાઓ છે પરંતુ તેઓ ભાગ્યે જ તે વિશે પીચ કરે છે/ જણાવે છે, કેમ કે તેમાં તેમને ખૂબ જ મોટી ખોટ થાય છે, અને તેના પર ઓછા પુરસ્કારો રાખવામાં આવ્યા છે. પુરસ્કારની લાલચે આવા ઉત્પાદો વેચવા નિરાશ રહે છે. હવે અહીં, અમે અમારી મુખ્ય ભૂમિકા નિભાવીએ છીએ જે નવી સુવિધાઓ મેળવવા ઈચ્છતા હોય અને તેમની મહેનતથી કરેલ કમાણી નિશુલ્કે કેવી રીતે બચાવવા તે સમજવા માટે.
અમારો હેતૂ તમારામાં ભય પેદા કરવાનો નથી પરંતુ લોન પ્રક્રિયા દ્વારા તમને જાગૃત કરવા અને તમને યોગ્ય રીતે આગળ વધારવા માટે છે. અમે તમને તમારી લોનવૃદ્ધિ, કે પછી વધુ સારા દર માટે અને તમારી હાલની લોન સુવિધા સ્થાનાંતરિત કરવામાં સહાયની જરૂર હોય કે નહીની આવશ્યકતાઓ પર પણ સુવિધા આપવામાં ખુશ હોઈશું.
જ્યારે કોઈ કન્સ્યુમર કે વપરાશકાર તેમની હોમ લોન / અન્ય લોન્સના માસિક હપ્તાની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓને ત્રીજા પક્ષ (થર્ડ પાર્ટી કલેક્શન) દ્વારા મૌખિક ધમકી આપવામાં આવે છે અને જો માસિક હપ્તા સમયસર ચૂકવવામાં ન આવે તો તેઓ CIBIL (સીબીઆઇએલ) અને વિવિધ ક્રેડિટ રેટિંગ એજન્સીઓને જે તે રિપોર્ટ કરવાનું શરૂ કરે છે. નિર્ણાયક તરીકે કામ કરતા નિર્માતા ઓ નવી - એક - લોન મંજૂરી માટે હજી દિવસો લગાવે છે, જેથી બને પક્ષે વિવિધ પ્રકારના તણાવ પેદા કરે છે આવે સમયે એક પગારદાર અથવા સ્વ રોજગારો પુનઃ વધુ લોન ઊંચા વ્યાજ ખાતે લેન્ડર્સમ પાસે થી મેળવે છે. પરિણામે આપણને આજે મિલિયન એનપીએ/લોન ડિફોલ્ટરના ભોગ બનીએ છીએ. અમે આવા સંદર્ભોને મદદ કરી અને તેમના માર્ગદર્શક બનીએ છીએ તેમજ અનેક લોન-સીકર્સ સંપર્ક કરવા ઈચ્છતા લોકોને નાણાકીય સંસ્થાના યોગ્ય ડેસ્ક સુધી પહોંચાડી, તેમને લીધેલા લેણાંની ચૂકવણી માટે વધુ સમયરેખા વિસ્તરણ અપાવી અમે ટેકો આપ્યો છે. યોગ્ય માધ્યમ દ્વારા તેમને અને તેમના લોનને ફરીથી સંગઠિત કરી શકે જ્યારે ખાસ તેમનો વ્યવસાય નુકસાની ભોગવતો હોય અથવા લેણદારો/દેવાદારોની મોડી ચુકવણીના કારણે ઈએમઆઈ ભરવામાં વિલંબ થયેલ હોય. અમે અમારા ક્લાયંટને/ગ્રાહકને વર્ષમાં 3 થી 4 વખત મળીને શિક્ષિત કરવામાં માનીએ છીએ, ફક્ત તે જાણવવા માટે કે તેઓ ચુકવણીચક્ને સમજે અને તેમની શરતોમાં કોઈ સહાય મળે વગેરે. નાણાકીય સંકટમાં અને પરસ્પર હિતમાં અમે અમારા ગ્રાહકો અને નાણાકીય સંસ્થા વચ્ચેના સેતૂરુપ કાર્ય કરીએ છીએ.
આ વર્ષોમાં સંપૂર્ણ પારદર્શિતા અને કોઈપણ ગેરરીતિનીતિનું પાલન કરવામાં આવ્યું છે નથી જેના પરિણામે આજદિન સુધી લગભગ શૂન્ય ફરિયાદો જળવાઈ રહી છે. અમે એક મોબાઈલએપ પણ બનાવવાની પ્રક્રિયામાં છે જે તમને તમારી લોન પ્રક્રિયા પર સંપૂર્ણ ટ્રેસ આપશે અને જેના દ્વારા અમે તમને માર્કેટની લેટેસ્ટ અપડેટ મોકલીશું .
અમારી ફી રિફંડ નીતિ સ્પષ્ટ જણાવે છે કે ભલે અમે અમારા ગ્રાહકો પાસેથી અમે એડવાન્સ ફી ચાર્જ કરીએ પણ તે કિસ્સમાં જો નિશ્ચિત સમયે કામ નહી થાય તો તેમને પરત કરવામાં આવશે. તેમજ સંદર્ભ વિગતો અને ડોક્યુમેન્ટ અમારા સત્તાવાર મેલ આઈડી customersupport@mindfulfinmythsclear.com પર જ મોકલવા વિનંતી. અમે અમારા ગ્રાહકો પાસેથી કોઈપણ જાતની ફી વસૂલતા નથી સિવાય કે તેઓને અમારી વ્યાવસાયિક સહાયની જરૂર હોય ત્યાં સુધી. જેમકે તેઓ તેમના હાલના લોન્સને ફરીથી બંધારિત(restructure) કરવા માટે, તેમના નાણાકીય લેન્ડર્સ સાથે વ્યવહાર કરવા અથવા જો તેઓ નવી લોન (ન્યૂનતમ ભંડોળ) મેળવવા માંગતા હોય તો ઓછામાં ઓછા અંતિમ દરે, અમારા દ્વારા તમને મળે તેમજ બિનજરૂરી ચાર્જીસમાંથી તમારું રક્ષણ થાય તેવા પ્રયત્નો રહેશે. આ નાણાકીય સંસ્થા દ્વારા તેમના નફાનો ગાળો ન વધારવા માટે, અને આ સર્વે જરૂરીયાતો માટે અમારા મોસ્ટ વેલ્યુએબલ પ્રોડક્ટ (ઉત્પાદન) "મનીસેવર - ધ વાયએનએસ" તમને મદદ કરશે કારણ કે અમે આ સંદર્ભોનો બલ્કમાં વાટાઘાટ કરશું. (વિગતો માટે અમારા પ્રોડક્ટ પેજ પર જુઓ) અમે આજ સુધી આ પ્રોડક્ટ દરમ્યાન 670 થી પણ વધુ લોન મેનેજ કરી છે અને અમે 20લાખથી 70 કરોડસુધીની લોન તેમના વર્તમાન પ્રિન્સીપાલ લેન્ડર્સ સાથે આ પદ્ધતિ દ્વારા તેમના મહેનતાણાને બચાવી, બોજ ઘટાડીને ડિફોલ્ટર બનાવતા રોકીએ છીએ.