વધુ જાણો

અમે લગભગ છેલ્લા 2 દાયકાથી સતત સક્રિય છે અને આ સમયગાળા અમે તેમની વિનંતી પર મહેનતથી કમાતા નીર્દોષ લોન લેનારા અને લઈ લીધેલ સીકર્સ/લોકોને યોગ્ય સહયોગ આપવા જઈ રહ્યા છે. આ પહેલા અને અંતર્ગત અનેક લોન-સીકર્સનો હાથ ધરવામાં અને તેમનાંમાં જાગૃતિ લાવવાં અમે નિશુલ્ક કન્સલ્ટન્સી અને કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને હજી પણ કરવાના છીએ જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઇ શકે. નાણાકીય સંસ્થાઓ અને લોભી નાણાકીય સલાહકારો હજુ પણ અસ્તિત્વ ધરાવે છે અને લોનના નામે નિર્દોષ લોન-સીકર્સને હજુ પણ ઓછા વ્યાજ દર અને ઉચ્ચ પાત્રતા (low rate of interest, high loan eligibility)ની લાલચથી ખોટા હાથે દોરાતાં બચાવ્યા છે. અમે 15000 કરતાં વધુ લોકોને નાણાંકીય સુવિધાઓ આપી છે અને માર્ગદર્શિત કર્યા છે. આજની તારીખમાં પણ અમારો હેતૂ ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવાનો જ છે. સાથે તેમને યોગ્ય પદ્ધતિ અને વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે સંપર્ક કરાવવા, ચોક્કસ વિચારધારા સાથે માર્ગદર્શિત કરવા જઈ રહ્યાં છે. આ તે જ સંસ્થાઓ છે કે જે સુવિધા સાથે અને વિવિધ લોન પ્રોડક્ટ પર સસ્તી/સ્પર્ધાત્મક દરની ઓફર કરે છે જે દુર્ભાગ્યે અસત્ય છે.

વધુ વાંચો
Mindfulminmythsclear

કેસ અભ્યાસ

અમને તમને એક ઉદાહરણ બતાવીએ :- શ્રી માનવે 50 લાખની લોન ફ્લોટિંગ રેટ (અનિશ્ચિત વ્યાજ દર) 8.5% પર લીધી 20વર્ષ માટે ડિસેમ્બર 2009માં, જેનો માસિક હપ્તો Rs.43,391 જેટલો ભારે છે. તેમણે 10 વર્ષની લોન ચૂકવી ત્યારબાદ તેમણે તેમન લોન બંધ કરવા માટે આજે ડિસેમ્બર 2019 ના રોજ પોતાની નાણાકીય સંસ્થાનો સંપર્ક કર્યો, અને માનવ આઘાતજનક સ્થિતિમાં મુકાયો. અને ફરી જ્યારે લોન અધિકારી દ્વારા સમજાવ્યું કે 120 મહિના માટે ઇએમઆઈ ચૂકવ્યાની રકમ લગભગ. રૂ. 52 ,06,920 (43,391 * 120 ) મહિના) છે. અને હજી તેની બાકી લોનની રકમ લગભગ રૂ. 34,81,089 દર્શાવે છે. હા દર્શકો આ સાચું છે! પાછલા 10 વર્ષ માટેના આ બધા સમય માટે ફાઇનાન્સ લેન્ડર મોટા ભાગે ફક્ત તેના હપ્તામાંથી વ્યાજ મેળવે છે. માનવની જગ્યાએ તમે હોવ તો તમને કેવું લાગશે? આ વિષેના તમારા મંતવ્યો તમે અમને અમારા Whatsapp નંબર

Mindfulminmythsclear
Mindfulminmythsclear

અને ફેસબુક પર આપેલ સંપર્ક સરનામાં પર મોકલી શકો છો. લોન વિતરણના પ્રથમ દિવસથી જ અમે અમારા ગ્રાહકોને શિક્ષિત કરી આ વિશાળ ભૂલને ટાળીએ છીએ. જેમ કે માનવ અમારા સહયોગ, માર્ગદર્શન દ્વારા અને સલાહ લઈ અનુસરે છે અને તે આજે સરળતાથી રૂ. 9,00,0 00 થી રૂ. 12,00,000 લાખની બચત કરી શકે છે. અમારા ક્લાઈન્ટ /ગ્રાહકો અમારા માર્ગદર્શનને સમય સમય પર અનુસરે તો તેનો પુરતો લાભ લઇ શકે છે. અમે ગ્રાહકોને તેમની લોન યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી સાથે ચાલવામાં ખુશ હોઈશું, જ્યારે પણ તેઓ લોન 3 વર્ષની લે અથવા 20 વર્ષ માટે હોય. કોઈપણ શુલ્ક લીધા વિના તમને માર્ગદર્શન આપવું એ અમારું અહોભાગ્ય હશે. વાચકો/દર્શકો તે માટે તમારે અમારા માય કસ્ટમર લોયલ્ટી પ્રોગ્રામ પૃષ્ઠનો સંદર્ભ લઈ શકો છે જ્યાં તમે અમારી સાથે વધુ સારો અનુભવ મેળવો અને તે પછી જ તમે અમને તમારા જુદાંજુદાં જાણીતા સંદર્ભ આપી શકો છો, તેઓ એવા લોકો પણ હોઈ શકે છે કે જેની પાસે હાલ કોઈ લોન ચાલે છે અથવા કોઈ પણ પ્રકારની નવી લોન અને સારા વ્યાજ દરે જોઈ રહ્યાં હોય છે. આ સર્વે લોકો માટે શુભ સમાચાર એ છે કે અમારા કસ્ટમર લોયલ્ટી પ્રોગ્રામ દ્વારા તમે વાર્ષિક રૂ. 5 થી 7 લાખ સુધી કમાણી કરી શકો છો.

હવે જરૂરી