આપણી વાર્તા
અમે લગભગ છેલ્લા 2 દાયકાથી સતત સક્રિય છે અને આ સમયગાળા અમે તેમની વિનંતી પર મહેનતથી કમાતા નીર્દોષ લોન લેનારા અને લઈ લીધેલ સીકર્સ/લોકોને યોગ્ય સહયોગ આપવા જઈ રહ્યા છે. આ પહેલા અને અંતર્ગત અનેક લોન-સીકર્સનો હાથ ધરવામાં અને તેમનાંમાં જાગૃતિ લાવવાં અમે નિશુલ્ક કન્સલ્ટન્સી અને કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને હજી પણ કરવાના છીએ જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઇ શકે. નાણાકીય સંસ્થાઓ અને લોભી નાણાકીય સલાહકારો હજુ પણ અસ્તિત્વ ધરાવે છે અને લોનના નામે નિર્દોષ લોન-સીકર્સને હજુ પણ ઓછા વ્યાજ દર અને ઉચ્ચ પાત્રતા (low rate of interest, high loan eligibility)ની લાલચથી ખોટા હાથે દોરાતાં બચાવ્યા છે. અમે 15000 કરતાં વધુ લોકોને નાણાંકીય સુવિધાઓ આપી છે અને માર્ગદર્શિત કર્યા છે. આજની તારીખમાં પણ અમારો હેતૂ ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવાનો જ છે. સાથે તેમને યોગ્ય પદ્ધતિ અને વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે સંપર્ક કરાવવા, ચોક્કસ વિચારધારા સાથે માર્ગદર્શિત કરવા જઈ રહ્યાં છે. આ તે જ સંસ્થાઓ છે કે જે સુવિધા સાથે અને વિવિધ લોન પ્રોડક્ટ પર સસ્તી/સ્પર્ધાત્મક દરની ઓફર કરે છે જે દુર્ભાગ્યે અસત્ય છે.
આ વિવિધ નાણાકીય સંસ્થાઓએ લોકોને છેતરીને લાખોમાંથી કરોડો બનાવ્યાં છે અને આ જ મારફતે તેઓ આપણા દેશમાં હજારો અને સેંકડો શાખાઓ ધરાવે છે. આ શાખાઓને તમારા જ મહેનતાણા પર ચલાવે છે અને પોતાને સ્માર્ટ અને સકસેસફૂલ (પ્રસિદ્ધ) બતાવે છે. તમામ વાકેફ તો હશો કે કોઈ સંસ્થા તેઓ સ્વ-બળે/પોતે ચલાવી શકતા નથી, આ માટે તેઓ ઘણાબધાં ઉચ્ચ શિક્ષિત અને બુદ્ધિમાન અનુભવી લોકોને (હાયર) કામે રાખવામાં આવેછે. તેઓ ઉચ્ચ પગાર (પે-રોલ્સ) પર આવ્યા અને ખોટી યોજનાઓ બનાવી, લોન ઉત્પાદનોની સુવિધાઓ આપે છે અને તેમના આ નાણાકીય ઉત્પાદન વેચવા શક્ય હોય તેટલા બજારમાંથી સંદર્ભ મેળવે છે માત્ર તેમના વેચાણના આંકડાઓમાં વધારો દર્શાવવા. આ ઉત્પાદન અંતર્ગત પારિતોષિક મેળવે છે. આ એવા વ્યાવસાયિકો હતા જેનો હેતૂ, સંસ્થાથી લોકોને સુવિધા પૂરી પાડવી અને તેમનું કલ્યાણ કરવું. તેના બદલે આ નિર્દોષોને ઉચ્ચ પાત્રતા, રિસ્ક લેન્ડીંગના નામે તેમને ઓછા વ્યાજ દર અને જુદાજુદાં ચાર્જ દ્વારા, લોન સાથે આદેશ વીમો લાગુ કરાવે છે. લોકો આ સત્યથી અજાણ રહ્યાં અને છેતરાયા પણ છે. અમે ઘણા મધ્યમ અને બીગસાઈઝ કોર્પોરેટ્સ જોયા છે જેઓ બેંકકરપ્ટ થયા અને આ રીતે નાણા બજારમાં અંધાધૂંધી અને ભય પેદા થયો છે, આ તે જ નાણાકીય સંસ્થા છે જેમણે અબજ લોન લેનારાઓનો વિશ્વાસ મેળવ્યો છે, સાથે તેઓ આપણા મોટા નામનો ઉપયોગ કરી આ સંસ્થા ચલાવી રહ્યા છીએ. પરંતુ આજે કમનસીબે આ લાયક વ્યાવસાયિકો ભાગ્યે જ કોઈ ટ્રેસ થાય છે. પ્રાચીન સમયમાં જેમ ઘણા વિદેશી શાસકોએ આપણા ભારત પર આક્રમણ કર્યું હતું અને આપણા દેશના નિર્દોષ લોકોને લૂંટી લીધા હતા અને સુખેથી તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જતાં રહ્યાં. દુર્ભાગ્યે આજે પણ આ પ્રયાસો હજુ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ આપણા સ્થાનિક/આંતરિક સ્ત્રોતો દ્વારા, આજે પણ નિર્દોષ લોનસીકર્સને અંધારામાં રખાય છે જેથી તેઓ તેમના જ દ્વારા વધારાનો નફો (માર્જિન) મેળવી શકે.